Just for TimePass
  • Jokes
    • All Jokes
    • Jokes in Hindi
    • Jokes in Gujarati
    • Husband Wife Jokes
  • Puzzles
  • Photos
  • Status
  • DP
  • Videos
  • Messages
    • All Messages
    • Nice Messages
    • Funny Messages
    • Romantic & Love Messages
    • Cool Messages
  • Submit
IQ Test Puzzle
Download Image
Jio SIM Joke in Gujarati
Random WhatsApp Message
મુકેશ અંબાણી એ જમણવાર રાખ્યું 
 
બધા ને એક હોલ માં બેસાડ્યા 

૨ રૂપિયા મા જમણવાર .... 

બધા જમતા હતા ત્યાં તો બીજી જાહેરાત કરી 

૧ રૂપિયા મા સાંજનુ જમણવાર 

બીજા લોકો પણ આવ્યા હોલ ખીચોખીચ ...

બધા જમતા હતા ત્યાં તો ત્રીજી જાહેરાત કરી 

૫૦ પૈસા રાતે જમણવાર

આખુ ગામ આવી ગયું . બધા ખૂબ જમ્યા

હોલ બંધ કરી દેવા મા આવ્યો

ફરીથી જાહેરાત થઈ....



સંડાસ જવાના ૧૦૦૧ રૂપિયા 
જીયો dil se....                         
Home | Privacy | Contact us