મુકેશ અંબાણી એ જમણવાર રાખ્યું બધા ને એક હોલ માં બેસાડ્યા ૨ રૂપિયા મા જમણવાર .... બધા જમતા હતા ત્યાં તો બીજી જાહેરાત કરી ૧ રૂપિયા મા સાંજનુ જમણવાર બીજા લોકો પણ આવ્યા હોલ ખીચોખીચ ... બધા જમતા હતા ત્યાં તો ત્રીજી જાહેરાત કરી ૫૦ પૈસા રાતે જમણવાર આખુ ગામ આવી ગયું . બધા ખૂબ જમ્યા હોલ બંધ કરી દેવા મા આવ્યો ફરીથી જાહેરાત થઈ.... સંડાસ જવાના ૧૦૦૧ રૂપિયા જીયો dil se....