Gujarati joke: husband and wife
Gujarati joke: husband and wife
રવિવારે 💂પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો 
પતિ : હું તારા કરતા ૧૦ વરસ 😃નાનો લાગુ છું ને
હાજર જવાબી પત્ની :
ટકો 👶કરાવી નાખો ,
જનમ્યા હોય ને અેવા લાગશો😝😛😜
Gujarati joke: husband and wife
પતી :  કયા ગાયબ હતી ૪ કલાક થી ?
પત્ની :  શોપીંગ કરવા ગઈ તી મોલ માં.
પતી :  શુ શુ લીધુ ?

પત્ની :  ૧ માથાની પીન અને ૪૫ સેલ્ફી. 😄😄😜😜😂😂
Gujarati joke: husband and wife
Gujarati joke: girlfriend and boyfriend
Gujarati joke: husband and wife
કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો........

કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ........

કાકી : શુ  લખો.......

કાકા : જેને  મળે  એની....😝😝😝😝😝😝😝😝😝😝😝
Gujarati joke: husband and wife
પતિ, પત્ની વચ્ચે ઝઘડો ચાલુ હતો…

પતિઃ હું કંઈ તારાથી ડરતો નથી.

પત્નીઃ ડરતા શેના નથી? મને જોવા આવ્યા હતા ત્યારે 5-6 જણને લઈને આવ્યા હતા અને લગ્ન વખતે તો 250 જણને લઈને આવ્યા હતા. બોલો, આવ્યા હતા કે નહીં?

પતિઃ હા

પત્નીઃ તો પછી, હું જુઓ કેવી હિંમતવાળી… લગ્ન કરીને એકલી જ આવી હતી અને એકલી જ તમારી સાથે રહું છું.ને પાછા વટ કરો છો.🙄

😂😂😂😂😃
Gujarati joke: husband and wife
😜😜😄😄પત્ની (ન્યુઝ પેપર માં કોયડો ભરતા ભરતા): 
એજી... સાંભળો છો..!!

નસીબદારને બે અક્ષરમાં શું કહેવાય..? 🤔

*પતિ : વાંઢો*

🙄😁😂
Gujarati joke: husband and wife
પતિ : માય  કમ્પ્યુટર  પર  રાઈટ ક્લિક  કર 
પત્ની ; કર્યું 
પતિ : ફોલ્ડર  ખુલ્યું ?
પત્ની  :હા 
પતિ  : હવે  ઉપર  જો  શું  દેખાય  છે ?

પત્ની  : પંખો  .  
😂😂😂😂😂😂😂😂😂
👌👌👌👌👌👌 
પતિ : લટકી  જા ?
સાલી  અભણ 😡
Gujarati funny msg