Just for TimePass
  • Jokes
    • All Jokes
    • Jokes in Hindi
    • Jokes in Gujarati
    • Husband Wife Jokes
  • Puzzles
  • Photos
  • Status
  • DP
  • Videos
  • Messages
    • All Messages
    • Nice Messages
    • Funny Messages
    • Romantic & Love Messages
    • Cool Messages
  • Submit
Funny Minion
Download Image
Gujarati joke: shopkeeper vs lady
Random WhatsApp Message
કરીયાણાવાળો: શુ જોઈએ બહેન?
સ્ત્રી: લાલ મરચા ....
કરીયાણા વાળો:( દુકાનમાં બૂમ પાળીને) લીલા મરચા આપ...
સ્ત્રી: પણ મને તો લાલ મરચા જોઈએ..
કરીયાણાવાળો: ( ફરીથી બૂમ પાળીને) લીલા મરચા આપ...
સ્ત્રી: (ચીસ પાડીને) પણ મને તો લાલ મરચા જ જોઈએ...
કરીયાણાવાળો: મારી મા માથે બરફ રાખ.... લીલા મારી બૈરીનું નામ છે.... એ લાલ મરચા જોખવા જ ગઈ છે...
😜😜😜😜😜😂
Home | Privacy | Contact us