કરીયાણાવાળો: શુ જોઈએ બહેન? સ્ત્રી: લાલ મરચા .... કરીયાણા વાળો:( દુકાનમાં બૂમ પાળીને) લીલા મરચા આપ... સ્ત્રી: પણ મને તો લાલ મરચા જોઈએ.. કરીયાણાવાળો: ( ફરીથી બૂમ પાળીને) લીલા મરચા આપ... સ્ત્રી: (ચીસ પાડીને) પણ મને તો લાલ મરચા જ જોઈએ... કરીયાણાવાળો: મારી મા માથે બરફ રાખ.... લીલા મારી બૈરીનું નામ છે.... એ લાલ મરચા જોખવા જ ગઈ છે... 😜😜😜😜😜😂