Just for TimePass
  • Jokes
    • All Jokes
    • Jokes in Hindi
    • Jokes in Gujarati
    • Husband Wife Jokes
  • Puzzles
  • Photos
  • Status
  • DP
  • Videos
  • Messages
    • All Messages
    • Nice Messages
    • Funny Messages
    • Romantic & Love Messages
    • Cool Messages
  • Submit
WhatsApp Emoticon Joke
Download Image
Gujju Joke: પરેશે એના મિત્ર રાજેશને પોતાને ઘેર જમવા બોલાવ્યો…
Random WhatsApp Message
પરેશે એના મિત્ર રાજેશને પોતાને ઘેર જમવા બોલાવ્યો… 
એ પણ સાંજે 7 વાગ્યે ઓફિસેથી છૂટ્યા બાદ..
.
.
એ પણ પત્નીને જણાવ્યા વગર…
.
.
પતિના મિત્રને જોઈને પરેશની પત્નીએ બૂમાબૂમ શરૂ કરી દીધી…
.
.
પત્નીઃ ‘મારાં વાળ જુઓ… 
મેં હજી મેકઅપ નથી કર્યો.. ઘરની હાલત જુઓ… 
હું હજી ગાઉનમાં જ છું. 
અને આજે હું એટલી બધી થાકીગઈ છું 
કે રાતનું જમવાનું બનાવી શકું એમ નથી. 
તમે શું જોઈને તમારા મિત્રને ઘેર બોલાવ્યો… 
મને પૂછ્યા વગર… 
બોલો?’
.
.
પરેશઃ ‘કારણ કે, ડાર્લિંગ, આ મૂરખ લગ્ન કરવાનું વિચારતો હતો.

મેં કહ્યું ગાંડા એક ડેમો તો જોઈ લે.’
Home | Privacy | Contact us