કાકા એ બેંક માં જઇને બૂમ પાડી... 

લાલ રબર બાંધેલુ નોટો નું બંડલ કોઈ નું ખોવાય છે?

બેંક માં બધા એ હાથ ઉંચો કર્યો...

કાકા: નોટો તો કોઈ લઈ ગયું છે... 
રબર પડયું છે લઈ લો....
😂😂😂😂😂😂💴💴💴💵💷💷💷💶😜😜😜😜🙈🙈🙈