
अब इससे ज्यादा अच्छे दिन क्या हो सकते हैं? आज एक इंसान पत्नी के साथ खुले आम मार्केट में घूम सकता है। वह भी बिना पैसे खर्च किये।
૨૦૩૫ માં છોકરો: પપ્પા તમે અને મમ્મી પહેલી વાર કેવી રીતે મળ્યા હતા? પપ્પા: હું અને તારી મમ્મી ૨૦૧૬ માં એક બેન્ક ની લાઈન માં ઉભા હતા.લગભગ ૬ કલાક લાઈન માં જોડે હતા બસ ત્યારે જ...