ઘરવાળીયુ એક વાર તો આવુ બોલે જ.... ભગવાનનો આભાર માનો કે મારા જેવી સીધી સાદી મળી.. જો કોક માથાભારે ભટકાણી હોતને તો ખબર પડત... ઓલો આખી જિંદગી વિચારે કે જો આ સીધી સાદી આવી હોય તો માથાભારે કેવી હશે... 😂😂